$100m$ ઊંચાઇ ધરાવતી ટેકરી પર $20 kg$ નો ગોળો ગતિ કરીને જમીન પર આવીને $30m$ ઊંચાઇ ધરાવતી બીજી ટેકરી પર અને ત્યાંથી $20m$ ઊંચાઇ ધરાવતી ત્રીજી ટેકરી પર આવતાં તેનો વેગ કેટલા .............. $\mathrm{m} / \mathrm{s}$ થશે?

  • [AIEEE 2005]
  • A

    $10$

  • B

    $ 10\sqrt {30} $

  • C

    $40 $

  • D

    $20$

Similar Questions

કોની હાજરીમાં કાર્ય-ઊર્જા પ્રમેય પ્રમાણભૂત (માન્ય) છે?

$m $ દળનો કણ $v\, = \,\,a\sqrt x $ વેગ સાથે ગતિ કરે છે જ્યાં $a$ અચળાંક અને $x $ સ્થાનાંતર છે. $x = 0$ થી $x = d$ સુધીના સ્થાનાંતર દરમિયાન બધા જ બળો વડે થતું કુલ કાર્ય શોધો.

${m}$ દળના પદાર્થને $h$ ઊંચાઈ પરથી મુક્ત કરતાં તે જમીન પર $0.8 \sqrt{{gh}}$ ના વેગ વેગથી પહોચે છે. હવાના ઘર્ષણના કારણે થતું કાર્ય $.....\,{mgh}$ હશે. 

  • [JEE MAIN 2021]

$20\,g$ ગોળી $20\,cm$ જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ $1\,ms^{-1}$ છે, જો બ્લોક $2.5 \times 10^{-2}\,N,$ જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. $\mathrm{ms}^{-1}$ થાય?

  • [JEE MAIN 2019]

$0.15\, kg$ દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $20\;m$ ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ $F$ અને તે $0.2\, m$ જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ $F$ કેટલા $N$ હશે?

$\left(g=10\, m s^{-2}\right)$

  • [JEE MAIN 2020]