$0.15\, kg$ દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $20\;m$ ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ $F$ અને તે $0.2\, m$ જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ $F$ કેટલા $N$ હશે?
$\left(g=10\, m s^{-2}\right)$
$200$
$150$
$275$
$325$
$m $ દળનો કણ $v\, = \,\,a\sqrt x $ વેગ સાથે ગતિ કરે છે જ્યાં $a$ અચળાંક અને $x $ સ્થાનાંતર છે. $x = 0$ થી $x = d$ સુધીના સ્થાનાંતર દરમિયાન બધા જ બળો વડે થતું કુલ કાર્ય શોધો.
એક $m $ દળની અને $2l$ લંબાઈને સમાન સ્થિતિ સ્થાપક સાંકળને અવગણ્ય વ્યાસ ધરાવતી એક લીસી સમક્ષિતિજ પીન પર સમતુલનમાં રહે તે રીતે લટકાવેલ છે. જ્યારે સાંકળ પિનને છોડે ત્યારે સાંકળની ઝડપ કેટલી હશે?
$m$ દળ અને $l$ લંબાઇ ધરાવતો સળિયો ટેબલ પર પડેલ છે.તેને શિરોલંબ કરતાં થતું કાર્ય
અસમાન દળ ધરાવતા બે પદાર્થો એક જ દિશામાં સમાન ગતિ ઊર્જા સાથે ગતિ કરે છે. બંને પદાર્થોને સમાન ગતિ અવરોધક બળના મૂલ્ય વડે સ્થિર કરવામાં આવે છે. તો તેઓ સ્થિર થતાં પહેલાં કેટલાં અંતર સુધી ગતિ કરશે તેની સરખામણી કરો.
$1.00\, g$ દળનું વરસાદનું ટીપું $1\,km$ ની ઊંચાઈએથી $50\,m s^{-1}$ ની ઝડપથી જમીન સાથે અથડાય છે, તો નીચેની રાશિઓ ગણો.
$(a)$ ટીપાંની સ્થિતિમાં થતો ઘટાડો.
$(b)$ ટીપાંની ગતિઊર્જામાં થતો વધારો.
$(c)$ ટીપાંની સ્થિતિઊર્જામાં થતો ઘટાડો એ તેની ગતિ ઊર્જાના વધારા જેટલો છે ? જો ના, તો શા માટે ? $(g = 10\, m s^{-2}$ લો.$)$