$20\,g$ ગોળી $20\,cm$ જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ $1\,ms^{-1}$ છે, જો બ્લોક $2.5 \times 10^{-2}\,N,$ જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. $\mathrm{ms}^{-1}$ થાય?

  • [JEE MAIN 2019]
  • A

    $0.7$

  • B

    $0.3$

  • C

    $0.1$

  • D

    $0.4$

Similar Questions

$0.1 kg $ દળ ધરાવતા કણ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંતરની સાપેક્ષે બળ લગાડવામાં આવે છે. જો તે $x = 0$ એ સ્થિર સ્થિતીથી શરૂ કરે તો $x = 12$ એ તેનો વેગ ....... $m/s$

એક $m $ દળની અને $2l$ લંબાઈને સમાન સ્થિતિ સ્થાપક સાંકળને અવગણ્ય વ્યાસ ધરાવતી એક લીસી સમક્ષિતિજ પીન પર સમતુલનમાં રહે તે રીતે લટકાવેલ છે. જ્યારે સાંકળ પિનને છોડે ત્યારે સાંકળની ઝડપ કેટલી હશે?

$1\, kg$ કોલસાના દહનથી કેટલી ઊર્જા મુક્ત થાય ? 

શિરોલંબ રહેલી  $400 g $ નીમીટર પટ્ટીને ${60^0}$ ઘૂમાવતા થતું કાર્ય....$J$

$2\,kg$ ના બ્લોકને રફ ઢાળ પર $10\, m $ ઊંચાઇ પર લઇ જવા માટે $300\, J$ કાર્ય થતું હોય,તો ઘર્ષણ વિરુધ્ધ ........ $J$ કાર્ય થશે.