આકૃતિમાં દર્શાવ્યા મુજબ $I_1$ પ્રવાહ પસાર થતાં લાંબા તારથી $a$ અંતરે $a$ બાજુવાળા ચોરસ લૂપમાથી $I_2$ પ્રવાહ પસાર થાય છે.તારને લીધે ચોરસ લૂપ પર લાગતું કુલ બળ કેટલું હશે?
અપાકર્ષી અને $\frac{{{\mu _0}{I_1}{I_2}}}{{2\pi }}$ જેટલું
અપાકર્ષી અને $\frac{{{\mu _0}{I_1}{I_2}}}{{4\pi }}$ જેટલું
શૂન્ય
આકર્ષી અને $\frac{{{\mu _0}{I_1}{I_2}}}{{3\pi }}$ જેટલું
$a $ ત્રિજયાવાળી રીંગના કેન્દ્ર પર $B $ ચુંબકીયક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન છે.તે રીંગની ત્રિજયાવર્તી દિશામાં છે.તો રીંગ પર કેટલું બળ લાગશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર $5.0 \mathrm{~cm}$ છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ $\mu \mathrm{T}$છે.
(આપેલ છે : $\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}$ )
$0.15\;T$ ના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે $30^o$ કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી $8\; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય ($N \;m ^{-1}$) કેટલું હશે?
ચોરસપ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે. જો એકબાજુ પર લાગતું બળ $\overrightarrow F$ છે. તો બાકીની ત્રણબાજુ પરનું પરીણામી બળ કેટલું થાય?
તારમાંથી $5\,A$ નો પ્રવાહ પસાર થાય છે,તારથી $0.1\,m$ અંતરે $ 5 \times {10^6}m{s^{ - 1}} $ ના વેગથી ઇલેકટ્રોન તારને સમાંતર ગતિ કરે,તો તેના પર કેટલું બળ લાગતું હશે?