$a $ ત્રિજયાવાળી રીંગના કેન્દ્ર પર $B $ ચુંબકીયક્ષેત્રનું ઉદ્‍ગમ સ્થાન છે.તે રીંગની ત્રિજયાવર્તી દિશામાં છે.તો રીંગ પર કેટલું બળ લાગશે?

131-77

  • A

    $\pi \,i\,a\,B$

  • B

    $4\pi \,i\,a\,B$

  • C

    $Zero$

  • D

    $2\pi \,i\,a\,B$

Similar Questions

કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ને સમાન ચુંબકીયક્ષેત્રની દિશા $AB$ ને સમાંતર રહે તેમ મૂકેલ છે. જો $ BC$ બાજુ પર ચુંબકીય બળ $\vec F$ લાગતું હોય, તો $AC$ બાજુ પર લાગતું બળ કેટલું થાય?

  • [AIPMT 2011]

$80\,cm $ લંબાઇ અને $3 \,cm $ ત્રિજયા ધરાવતા સોલેનોઇડમાં $10 \,A$ પ્રવાહ પસાર કરતાં ચુંબકીયક્ષેત્ર $(B = 0.2\,T)$ ઉત્પન્ન થાય છે.તો સોલેનોઇડના તારની લંબાઇ કેટલી થાય?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $I$ પ્રવાહધારીત એક ચોરસ લૂપને $I_1$ સ્થાયી પ્રવાહ પસાર કરતાં લાંબા વાહકની નજીક સમક્ષિતિજ સમતલમાં મુકેલ છે. તો લૂપ શું અનુભવે?

  • [AIPMT 2011]

વિધુતભારના $\mathrm{SI}$ એકમ કુલંબને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો. 

બે સમાંતર વિધુતપ્રવાહધારિત તાર વચ્ચે લાગતાં બળનું સમીકરણ મેળવો.