આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર $5.0 \mathrm{~cm}$ છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ $\mu \mathrm{T}$છે.
(આપેલ છે : $\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}$ )
$65$
$34$
$14$
$160$
વિધુતભારના $\mathrm{SI}$ એકમ કુલંબને એમ્પિયરના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરો.
ચોરસપ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે. જો એકબાજુ પર લાગતું બળ $\overrightarrow F$ છે. તો બાકીની ત્રણબાજુ પરનું પરીણામી બળ કેટલું થાય?
બે સુરેખ સમાંતર તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતાં તેમની વચ્ચે ....... બળ લાગે જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરતાં તેમની વચ્ચે ...... બળ લાગે. ( અપાકર્ષણ, આકર્ષણ યોગ્ય શબ્દ લખો. )
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં $5 \,\mathrm{~A}$ નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન $10^{5} \, \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર $20 \, \mathrm{~cm}$ છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... $\times 10^{-20} \,N$ હશે.
બે સમાંતર રહેલા પ્રવાહધારિત તાર વચ્ચેનું અંતર $b$ છે.તો એક તાર દ્વારા બીજા તારના એકમ લંબાઇ દીઠ કેટલું બળ લાગશે?