એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?
$(10 \pm 0.01)$
$(10 \pm 0.1)$
$(10 \pm 0.02)$
$(10 \pm 0.2)$
જો વર્તૂળના આવેલા વ્યાસમાં $ 4\% $ જેટલી ત્રુટિ છે, તો વર્તૂળની ત્રિજ્યામાં ત્રુટિ ........ $\%$ હશે .
ત્રુટિને ધન અને ઋણ એમ બંને નિશાની વડે એકસાથે શા માટે દર્શાવવામાં આવે છે ?
માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે?
ધાતુનો તાર $(0.4 \pm 0.002)$ ગ્રામ દળ,$(0.3 \pm 0.001)\,mm$ ત્રિજ્યા અને $(5 \pm 0.02)\,cm$ લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ $....\%$ હશે.
નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ (આંશિક) ત્રુટિની વ્યાખ્યા આપો.