ધાતુનો તાર $(0.4 \pm 0.002)$ ગ્રામ દળ,$(0.3 \pm 0.001)\,mm$ ત્રિજ્યા અને $(5 \pm 0.02)\,cm$ લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ $....\%$ હશે.
$1.4$
$1.2$
$1.3$
$1.6$
ત્રુટિઓના સંયોજન વિશે ટૂંકનોંધ લખો.
જો $f =x^2$ હોય, તો $f$ માં સાપેક્ષ ત્રુટિ કેટલી ?
$R _1=(10 \pm 0.5) \Omega$ અને $R _2=(15 \pm 0.5) \Omega$ મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે.
જ્યારે નળાકારની લંબાઈ વાર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબના છે. તો નળાકારની ખૂબ જ ચોકસાઈ યુક્ત લંબાઈ ........ $cm$ મળેે. $3.29\, cm, 3.28 \,cm,$ $ 3.29\, cm, 3.31\, cm,$ $ 3.28\, cm, 3.27 \,cm,$ $ 3.29 \,cm, 3.30 cm$
એક ભૌતિક રાશિ $A$ એ $A = P^2/Q^3$ મુજબ આપવામાં આવે છે. જો $P$ અને $Q$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $x\%,$અને $y\%$ હોય તો $A$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?