$10 \,m/sec$ ની ઝડપથી જતી બાઇક $50\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?

  • A

    $\frac{{\sqrt 3 }}{2}.$

  • B

    ${\tan ^{ - 1}}\left( {\frac{3}{5}} \right)$

  • C

    ${\tan ^{ - 1}}(1)$

  • D

    ${\tan ^{ - 1}}\left( {\frac{1}{5}} \right)$

Similar Questions

એક ભારે પથ્થરને દોરીના છેડે બાંધીને સમક્ષિતિજમાં $20 \,cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ કોણીય ઝડપથી ઘૂમાવવામાં આવે છે. જો કેન્દ્રગામી પ્રવેગ $980\,cm\,s^{-2}$ હોય, તો તેની કોણીય ઝડપ કેટલી ? 

$1000\; kg $ દળની કાર $90\; m$  ત્રિજયા ધરાવતા ઘર્ષણરહિત રોડ પર ગતિ કરે છે. જો ઢોળાવ $ 45^o $ નો હોય, તો કારની ઝડપ ($ms^{-1}$ માં) કેટલી હશે?

  • [AIPMT 2012]

નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં પદાર્થની ગતિની દિશા ઊલટાવવામાં આવે તો કેન્દ્રગામી બળની દિશા પર શું અસર થશે ? 

એક તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તક્તિના કેન્દ્રથી $R$ અંતરે એક નાના સપાટ તળિયું ધરાવતું બીકર મૂકવામાં આવે છે બીકરના તળિયા અને તક્તિની સપાટી વચ્ચે સ્થિતિ ધષણાંક $\mu$ છે. બીકર ભ્રમણ કરશે જો........... હશે.

  • [JEE MAIN 2022]

$4m$ ત્રિજયા ધરાવતા સમતલ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ $4.9\;m/s$ છે.રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?