એક દોરી સાથે પદાર્થ બાંધીને ફેરવતા, તણાવ $T_0$ છે.હવે દોરીની લંબાઇ અને કોણીય ઝડપ બમણી કરવામાં આવે, તો નવું તણાવ કેટલું થાય?
એક સાઈક્લ સવાર $14 \sqrt{3} \,m / s$ ની ઝડપે સાથે સાઈકલ ચલાવી રહ્યો છે, $20 \sqrt{3} \,m$ ત્રિજ્યાનાં વર્તુળાકાર રસ્તા પર ઘસડાયા વિના વળાંક લે છે. તો તેનો શિરોલંબ સાથેનો કોણ છે
Optimum ઝડપ કોને કહે છે ? અને તેનું સમીકરણ લખો.
વળાંકવાળા રસ્તાઓ ઢાળવાળા શાથી હોય છે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રક અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. વાહનનું પરિણામી (કુલ) વજન છે