$1000\; kg $ દળની કાર $90\; m$ ત્રિજયા ધરાવતા ઘર્ષણરહિત રોડ પર ગતિ કરે છે. જો ઢોળાવ $ 45^o $ નો હોય, તો કારની ઝડપ ($ms^{-1}$ માં) કેટલી હશે?
$20$
$10$
$30$
$5$
અચળ કોણીય વેગથી વર્તૂળ પર ગતિ કરતાં કણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
$200\, g$ દળ ધરાવતો બ્લોક $20\, cm$ ત્રિજ્યા ધરાવતા સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે છે. બ્લોક એક પરિભ્રમણ માટે $40\, sec$ સમય લે છે. તો દીવાલ દ્વારા લાગતું લંબ બળ કેટલું હશે?
$1.96\, m$ લંબાઇ ધરાવતી દોરી સાથે $0.25 \,kg$ નો દડો બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીની તણાવક્ષમતા $25\,N$ છે. દડાને મહત્તમ કેટલી ઝડપથી ($m/s$ માં) ગતિ કરાવી શકાય?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ગ્રુવ (થાળી આકાર) ને લીસી શીરોલંબ દિવાલ છે. $m$ દળ ધરાવતું એક ચોસલું દિવાલને અડીને $v$ જેટલી ઝડપથી ગતિ કરે છે. નીચેનાંમાંથી ક્યો વક્ર દિવાલ દ્વારા ચોસલા પર લાગતા લંબબળ $(N)$ અને ચોસલાની ઝડપ $(v)$ ના સંબંધને દર્શાવે છે?
$10 \,m/sec$ ની ઝડપથી જતી બાઇક $50\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?