$4m$ ત્રિજયા ધરાવતા સમતલ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ $4.9\;m/s$ છે.રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

  • A

    $0.41$

  • B

    $0.51$

  • C

    $0.71$

  • D

    $0.61$

Similar Questions

કારની મહત્તમ સલામત ઝડપ સમતલ રસ્તા પર હોય કે ઢાળવાળા રસ્તા પર ?

$30^{\circ}$ ના ઢાળવાળા રોડ પર $800\, {kg}$ દળ ધરાવતું વાહન લપસ્યા વગર મહત્તમ ઝડપે વળાંક લે તો તેના પર લાગતું લંબબળ $.....\,\times 10^{3}\, {kg} {m} / {s}^{2}$ હશે. [આપેલ : $\left.\cos 30^{\circ}=0.87, \mu_{{s}}=0.2\right]$

  • [JEE MAIN 2021]

જો કોઈ સાઇકલચાલક $4.9\, m/s$ ની ઝડપે સ્તરીય માર્ગ પર $4 \,m$ ત્રિજ્યાનો વળાંક લઈ શકતો હોય તો સાઇકલ ના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

  • [AIIMS 1999]

પૃથ્વી પરના કયા સ્થળે કેન્દ્રગામી બળ મહત્તમ હોય ? 

$m$ દળનાં બ્લોકને કેન્દ્રથી $x$ અંતરે સમક્ષિતિજ રીતે વર્તુળાકાર ટેબલ પર મુકવામાં આવેલો છે. જો બ્લોક અને ફરતાં ટેબલની સપાટી વચ્ચેનું ઘર્ષણાંક $\mu$ છે, તો ટેબલની મહત્તમ કોણીય ઝડપ શોધો કે જેથી બ્લોક તેના પરથી લપસે નહિ.