ગ્રાફમાં દર્શાવ્યા પ્રમાણે એક કણ આપેલ સ્થાન સાથે બદલાતા બળના કારણે એક પારિમાણિક ગતિ કરે છે. $3\, m$ ગતિ કર્યા પછી કણની ગતિઉર્જા કેટલા .............. $\mathrm{J}$ થશે?
$2.5$
$4$
$5$
$6.5$
સમય $x$ ના વિધેય તરીકે સમક્ષિતિજ લીસી સપાટી પર $1 \;kg $ દળનો પદાર્થનું સ્થાનાંતર $x = \frac{{{t^3}}}{3}$ સૂત્ર વડેે આપવામાં આવે છે. પ્રથમ એક સેકન્ડ માટે બાહ્ય પરિબળ વડે થતું કાર્ય ........... $J$ છે.
ઊર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેની સામ્યતા લખો.
$600\,N$ વજનનો એક પુખ્ત વ્યક્તિ $1\,m$ લંબાઈના દરેક પગથીયાને જ્યારે જોગિંગ કરતી વખતે તેના શરીરના ગુરુત્વકેન્દ્રને $0.25\,m$ જેટલું ઉપર લઈ જાય છે. જમીન અને હવાના ઘર્ષણના કારણે ઊર્જાનો વ્યય થતો નથી તેવું ધારીને જો તે $6\,km$ માટે જોગિંગ કરે તો તેના વડે વપરાતી ઊર્જા ગણો. પુખ્તવયની વ્યક્તિનું શરીર તેણે લીધેલા ખોરાકના $10\,\%$ ઊર્જામાં રૂપાંતર કરી શકવા સમર્થ છે તેમ ગણી જોગિંગને માટે વપરાયેલ ઊર્જાને સરભર કરવા ખોરાકને સમતુલ્ય ઊર્જાની ગણતરી કરો.
કારને $ F$ અવરોધકબળ લાગતાં $s$ અંતર કાપીને સ્થિર થાય છે.જો કારનું દળ $ 50 \%$ વધે તેા કેટલા.....$s$ અંતરે કાર સ્થિર થશે?
કોઈ કણ બળ $\vec F = \,(7\hat i + 4\hat j + 3\hat k)$ ની અસર હેઠળ $\Delta \,\vec r = \,(2\hat i + 3\hat j + 4\hat k)$ $m$ મુજબ વિચલિત થાય છે. તો ગતિ ઉર્જા માં થયેલ ફેરફાર કેટલા .............. $\mathrm{J}$ હશે?