કારને $ F$  અવરોધકબળ લાગતાં $s$ અંતર કાપીને સ્થિર થાય છે.જો કારનું દળ $ 50 \%$ વધે તેા કેટલા.....$s$ અંતરે કાર સ્થિર થશે?

  • A

    $1.5$

  • B

    $2 $

  • C

    $1 $

  • D

    $2.5 $

Similar Questions

$8 kg$ દળનો એક પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થનું સ્થાન અને સમય $x = \frac{1}{2} t^2$ સાથે બદલાય છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ બે સેકન્ડમાં બળ દ્વારા થતું કાર્ય .....$J$ શોધો.

એક ઘર્ષણરહિત ટેબલ પર એેક સાંકળ તેની લંબાઈ નો $\frac{1}{5}$ ભાગ ટેબલની ધારથી નીચે લટક્તો હોય તેમ રાખેલ છે. જો સાંકળની લંબાઈ $L$ અને દળ $M$ હોય, તો તે લટકતા ભાગને ફરી ટેબલ પર લાવવા કેટલું કાર્ય કરવું પડે?

બુલેટ એક પાટિયામાથી પસાર થઈ ને તેના વેગનો ${\left( {\frac{1}{n}} \right)^{th}}$ મો વેગ ગૂમાવે છે. તો બુલેટ ને સ્થિર કરવા માટે આવા કેટલા પાટિયા જોઈએ?

  • [JEE MAIN 2014]

એક કણ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં છે. હવે તેના પર અચળ મુલ્ય અને દિશા ધરાવતુ એક બળ લગાડવામાં આવે છે. આકૃતિમાં કણ પર થતુ કાર્ય $(W) $ અને કણની ઝડપ $(v)$  સાથેનો આલેખ દર્શાવેલ છે. જો પદાર્થ પર બીજા કોઇ સમક્ષિતિજ બળો લાગતા ન હોય તો તેનો આલેખ કેવો દેખાય?

$5 \,kg $ ના બ્લોક અને સપાટી  વચ્ચેનો ઘર્ષણાંક $ 0.2 $ છે,તેના પર $25\, N$ નું બળ દ્વારા $ 10 \,m $ ખસેડતાં તે ...... $J$ ગતિઊર્જા પ્રાપ્ત કરશે. $ (g = 10 \,ms^2)$