બે સમતોલ પાસાને એકસાથે ત્રણ વખત ઉછાળવામાં આવે છે.બંને પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો $9$ ,બરાબર બે વખત જ મળે તેની સંભાવના શોધો. .

  • [AIEEE 2007]
  • A

    $\frac{8}{{729}}$

  • B

    $\frac{8}{{243}}$

  • C

    $\frac{1}{{729}}$

  • D

    $\frac{8}{9}$

Similar Questions

એક થેલીમાં $5$ સફેદ $3$ કાળા દડા છે. બે દડા યાર્દચ્છિક રીતે લેવામાં આવે, તો એક દડો સફેદ અને બીજો દડો કાળો હોવાની સંભાવના કેટલી થાય ?

એક માણસ વડે નિશાન સાધવાની સંભાવના $3/4$ છે. તે $5$ વખત પ્રયત્ન કરે છે. તે ઓછામાં ઓછી ત્રણ વાર નિશાન સાધવાની સંભાવના કેટલી થાય ?

જો ત્રણ પ્રત્રોને પાંચ જુદા જુદા સરનામા પર મોકલવામાં આવે છે તો ત્રણ પ્રત્રોએ માત્ર  બેજ સરનામા પર જાય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2024]

જો ગણ $\{1, 2,3, 4, 5, 6, 7, 8\}$ માંથી એક પછી એક એમ પુનરાવર્તન સિવાય બે સંખ્યા પસંદ કરવામા આવે તો બન્ને સંખ્યાઓ $5$ કરતા નાની હોય તેની સંભાવના મેળવો. 

$15$ કુપનને $1$ થી $15$ ક્રમ આપવામાં આવે છે. સાત કુપન યાર્દચ્છિક રીતે પસંદ કરતા. તે જ સમયે એક કૂપન પાછી મૂકતાં. પસંદ કરેલ કૂપન પર મહત્તમ સંખ્યા $9$ મળવાની સંભાવના કેટલી થાય ?