એક થેલીમાં $5$ સફેદ $3$ કાળા દડા છે. બે દડા યાર્દચ્છિક રીતે લેવામાં આવે, તો એક દડો સફેદ અને બીજો દડો કાળો હોવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $15/28$

  • B

    $2/7$

  • C

    $8/28$

  • D

    આપેલ પૈકી એક પણ નહિં

Similar Questions

ત્રણ ભિન્ન અંકોને પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યામાંથી પસંદ કરવામાં આવે છે . તો આપેલ ત્રણેય સંખ્યાઓ $2$ અને $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના મેળવો.

  • [IIT 2004]

$40$ ક્રમશ: પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈપણ $2$ પસંદ કરવામાં આવે છે. તેમનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?

જો ત્રણ પાસાને ફેંકવવામા આવે અને તેના પર આવતા પૂર્ણાકોનો ગુણાકાર કરતા તેને  $4$ વડે વિભાજય હોય તેની સંભાવના મેળવો. 

લોટરીમાં $1$ થી $90$ અંકની $90$ ટિકીટોની છે તે પૈકી પાંચ ટિકીટો યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પસંદ કરેલ બે ટિકીટો પૈકી $15$ અને $89$ હોવાની સંભાવના કેટલી થાય ?

જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો.