જો ગણ $\{1, 2,3, 4, 5, 6, 7, 8\}$ માંથી એક પછી એક એમ પુનરાવર્તન સિવાય બે સંખ્યા પસંદ કરવામા આવે તો બન્ને સંખ્યાઓ $5$ કરતા નાની હોય તેની સંભાવના મેળવો.
$\frac {3}{14}$
$\frac {11}{14}$
$\frac {5}{14}$
$\frac {9}{14}$
એક રિલે દોડમાં પાંચ ટુકડીઓ $A, B, C, D$ અને $E$ એ ભાગ લીધો છે. $A, B$ અને $C$ પ્રથમ ત્રણ સ્થાને (કોઈ પણ ક્રમમાં) રહે તેની સંભાવના શું છે?
$4$ પત્રો અને $4$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો આ પરબિડીયામાં મૂકો તો બધા પત્રો સાચા પરબિડીયામાં ન જવાની સંભાવના કેટલી થાય ?
બે સિક્કા પાંચ વાર ઉછાળવામાં આવે છે. હેડ (છાપ)ની સંખ્યા અયુગ્મ મળવાની સંભાવના કેટલી થાય ?
કોઈ પણ બરાબર બે અંકો પસંદ કરીને તેનો ઉપયોગ કરીને પાંચ અંકોની સંખ્યા બનાવવાની સંભાવના મેળવો.
ત્રણ પાસાને ઉછાળવામાં આવે છે. જો ત્રણેય પાસા પરના અંકો ભિન્ન હોય તેની સંભાવના $\frac{p}{q}$ કે જ્યાં $p$ અને $q$ એ અવિભાજ્ય છે તો $q- p$ ની કિમંત મેળવો.