એક માણસ વડે નિશાન સાધવાની સંભાવના $3/4$ છે. તે $5$ વખત પ્રયત્ન કરે છે. તે ઓછામાં ઓછી ત્રણ વાર નિશાન સાધવાની સંભાવના કેટલી થાય ?
$291/364$
$371/464$
$471/502$
$459/512$
એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?
એક થેલીમા કુલ સોળ સિક્કાઓ છે જેમાથી બે સિક્કાઓને બન્ને બાજુએ છાપ અને બાકીના સિક્કાઓ સમતોલ છે જો આ થેલીમાંથી કોઇ એક સિકકો બહાર કાઢવવામા આવે અને ઉછાળે તો છાપ આવવાની સંભાવના મેળવો.
પેટી $'A'$ માં $2$ સફેદ, $3$ લાલ અને $2$ કળા દડા છે અને પેટી $'B'$ માં $4$ સફેદ,$2$ લાલ અને $3$ કળા દડા છે. જો બે દડાની યાર્દચ્છિક રીતે પુનરાવર્તન વગર પસંદગી કરવામાં આવે છે તો એક દડો સફેદ અને જ્યારે બીજો લાલ હોય તો બંને દડા પેટી $'B'$ માંથી હોય તેની સંભાવના મેળવો.
ધારોકે એક પાસાને $n$ વખત ફેંકવામા આવે છે. ધારોકે સાત વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના એ નવ વખત એકી સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર છે.જો બે વખત બેકી સંખ્યાઓ મળવાની સંભાવના $\frac{k}{2^{15}}$ હોય, તો $k =........$