જો ત્રણ પ્રત્રોને પાંચ જુદા જુદા સરનામા પર મોકલવામાં આવે છે તો ત્રણ પ્રત્રોએ માત્ર  બેજ સરનામા પર જાય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2024]
  • A

     $\frac{12}{25}$

  • B

    $\frac{18}{25}$

  • C

     $\frac{4}{25}$

  • D

    $\frac{6}{25}$

Similar Questions

$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?

જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં બધા બાદશાહનો સમાવેશ હોય એ ઘટનાની સંભાવના શોધો.

સાત સફેદ અને ત્રણ કાળા દડાને યાદ્રચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે છે. બે કાળા દડા પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1998]

એક થેલામાં $3$ લાલ અને $3$ સફેદ દડા છે. બે દડા એક પછી એક પસંદ કરવામાં આવે તો તેઓ ભિન્ન રંગના હોય તેવી સંભાવના કેટલી હશે ?

વિર્ધાર્થીં તરવૈયો ન હોવાની સંભાવના $1/5 $ છે. $5$ વિર્ધાર્થીં પૈકી $4$ તરવૈયા હોવાની સંભાવના કેટલી થાય ?