એક મોટરસાઇકલ $500\, m$ ની ત્રિજ્યા વાળા વળાંક પર ગતિ કરે છે  જો રોડ અને ટાયર વચ્ચે નો ઘર્ષણાંક $0.5$ હોય તો સરક્યા વગર તે ....... $m/s$ મહત્તમ ઝડપ પ્રાપ્ત કરી શકશે?

  • A

    $50$

  • B

    $75$

  • C

    $25$

  • D

    $35$

Similar Questions

$R_{1}$ અને $R_{2}$ અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતી વલયાકાર રિંગ સરક્યા વગર અચળ કોણીય ઝડપથી ફરે છે. રિંગના અંદરના અને બહારના ભાગો પર સ્થિત બે કણો દ્વારા અનુભવાતા બળોનો ગુણોત્તર, $\frac{F_{1}}{F_{2}}$ કેટલો થાય?

  • [AIEEE 2005]

$m$ દળની એક રેસિંગ કાર $R$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગ (track) પર $v$ વેગથી ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_{s}$ હોય તો કાર પર નીચે તરફ લાગતાં લિફ્ટ બળ $F_{L}$ નું ઋણ મૂલ્ય કેટલું હશે?

(બધાજ ટાયર દ્વારા લાગતું બળ સમાન ધારો)

  • [JEE MAIN 2021]

$R$ ત્રિજયાના અને $b$ પહોળાઇના,અને $h $ ઊંચાઇના ઢાળવાળા રોડ પર એક કાર $v$ ઝડપથી ગતિ કરે છે.કારને $v$ વેગથી વળાંક લેવા માટે $h$ કેટલો હોવો જોઈએ?

જો સમાન દળના બે કણની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર $3:4$ હોય, તો તેમના કેન્દ્રગામી પ્રવેગ અચળ રહે તે માટે તેમના વેગનો ગુણોત્તર._________હોય.

  • [JEE MAIN 2024]

સમતલ રસ્તા પર ગતિ કરતાં વાહનની મહત્તમ સલામત ઝડપ દળ પર કેવી રીતે આધાર રાખે છે ?