$R$ ત્રિજયાના અને $b$ પહોળાઇના,અને $h $ ઊંચાઇના ઢાળવાળા રોડ પર એક કાર $v$ ઝડપથી ગતિ કરે છે.કારને $v$ વેગથી વળાંક લેવા માટે $h$ કેટલો હોવો જોઈએ?
$\frac{{{v^2}b}}{{Rg}}$
$\frac{v}{{Rgb}}$
$\frac{{{v^2}R}}{g}$
$\frac{{{v^2}b}}{R}$
એક કાર અચળ ઝડપે $0.2 \,km$ ની ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળાકાર રસ્તા પર ગતિ કરી રહી છે. કારના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણ $0.45$ છે, તો કારની મહત્તમ ઝડપ .............. $m / s$ હોઈ શકે છે [ $g=10 \,m / s ^2$ લો]
એક તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તક્તિના કેન્દ્રથી $R$ અંતરે એક નાના સપાટ તળિયું ધરાવતું બીકર મૂકવામાં આવે છે બીકરના તળિયા અને તક્તિની સપાટી વચ્ચે સ્થિતિ ધષણાંક $\mu$ છે. બીકર ભ્રમણ કરશે જો........... હશે.
નિયમિત વર્તુળાકાર પથ પરની ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળના સૂત્રો લખો.
કારની મહત્તમ સલામત ઝડપ સમતલ રસ્તા પર હોય કે ઢાળવાળા રસ્તા પર ?
જો ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે જો $v < v_0$ હોય, તો ઘર્ષણબળની દિશા જણાવો.