સમતલ રસ્તા પર ગતિ કરતાં વાહનની મહત્તમ સલામત ઝડપ દળ પર કેવી રીતે આધાર રાખે છે ? 

Similar Questions

એક સાઈક્લ સવાર $14 \sqrt{3} \,m / s$ ની ઝડપે સાથે સાઈકલ ચલાવી રહ્યો છે, $20 \sqrt{3} \,m$ ત્રિજ્યાનાં વર્તુળાકાર રસ્તા પર ઘસડાયા વિના વળાંક લે છે. તો તેનો શિરોલંબ સાથેનો કોણ છે

કારની મહત્તમ સલામત ઝડપ સમતલ રસ્તા પર હોય કે ઢાળવાળા રસ્તા પર ?

$72\;km/hr$ ની ઝડપથી કાર $10\,m$ ત્રિજયાના રોડ પર $P$ બિંદુએ સંપર્કબળ ....... $kN$ થાય. કારનું દળ $500\,kg$ છે.

એક $m$ દળની  મોટરસાઇકલ $r$ ત્રિજ્યા ના વળાંક પર $v$ વેગ થી ગતિ કરે તો સલામત રીતે મોટરસાઇકલ ચલાવવા માટે ન્યુનતમ ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ?

$30^{\circ}$ ના ઢાળવાળા રોડ પર $800\, {kg}$ દળ ધરાવતું વાહન લપસ્યા વગર મહત્તમ ઝડપે વળાંક લે તો તેના પર લાગતું લંબબળ $.....\,\times 10^{3}\, {kg} {m} / {s}^{2}$ હશે. [આપેલ : $\left.\cos 30^{\circ}=0.87, \mu_{{s}}=0.2\right]$

  • [JEE MAIN 2021]