જ્યારે નળાકારની લંબાઈ વાર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબના છે. તો નળાકારની ખૂબ જ ચોકસાઈ યુક્ત લંબાઈ ........ $cm$ મળેે. $3.29\, cm, 3.28 \,cm,$  $ 3.29\, cm, 3.31\, cm,$ $ 3.28\, cm, 3.27 \,cm,$ $ 3.29 \,cm, 3.30 cm$

  • A

    $2.19$

  • B

    $2.98$

  • C

    $3.29 $

  • D

    $3.52$

Similar Questions

લઘુતમ માપ કોને કહે છે ? લઘુતમ માપ ત્રુટિ એટલે શું ?

ત્રુટિઓના સરવાળા કે તફાવતના કારણે અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો.

નળાકારની લંબાઈ વર્નિયર કેલિપર્સથી માપવામાં આવી છે તેના અવલોકનો નીચે મુજબ છે. તો ચોથા અને આઠમા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ અનુક્રમે...મળે.

$3.29 \,cm, 3.28\, cm, 3.29 \,cm, 3.31 \,cm,$ $ 3.28\, cm, 3.27 \,cm, 3.29 \,cm, 3.30\, cm$

$g$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $.....\%$ હોય

(આપેલ : $g =\frac{4 \pi^2 L }{ T ^2}, L =(10 \pm 0.1) \,cm$, $T =(100 \pm 1)\,s )$

  • [NEET 2022]

ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક વિદ્યાર્થી પ્રયોગ કેર છે જેમાં તે તેને લોલકની લંબાઈમાં $1\%$ ધન ત્રુટિ અને આવર્તકાળમાં $3\%$ ઋણ ત્રુટિ મળે છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય $g = 4{\pi ^2}\left( {l/{T^2}} \right)$ પરથી માપવામાં આવે તો $g$ ના માપન માં રહેલી ત્રુટિ  ........ $\%$ હશે.