એક ભૌતિક રાશિ $A$ એ $A = P^2/Q^3$ મુજબ આપવામાં આવે છે. જો  $P$ અને $Q$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $x\%,$અને $y\%$ હોય તો $A$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?

  • A

    $2x -3y$

  • B

    $3x -2y$

  • C

    $3x + 2y$

  • D

    $2x + 3y$

Similar Questions

ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મેળાવવા માટે સાદા લોલક ની મદદથી એક પ્રયોગ કરવામાં આવે છે. જેમાં $100$ દોલનો માટે લાગતો સમય $1\, second$ લઘુત્તમ માપ શક્તિ વાળી ઘડિયાળ વડે માપવામાં આવે છે અને મૂલ્ય $90.0\, seconds$ મળે છે. લંબાઈ $L$ એ $1\, mm$ ની લઘુત્તમ માપ શક્તિ ધરાવતી માપપટ્ટી દ્વારા માપવામાં આવે છે અને મૂલ્ય $20.0\, cm$ મળે છે. તો $g$ ના માપન માં રહેલી ત્રુટિ  ........... $\%$ હશે.

  • [JEE MAIN 2014]

નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ (આંશિક) ત્રુટિની વ્યાખ્યા આપો.

વાયુની બે વિશિષ્ટ ઉષ્મા  $C_P = (12.28 \pm 0.2)$ એકમ અને $C_V = (3.97 \pm 0.3)$ એકમ હોય તો વાયુ અચળાંક $R$ નું મૂલ્ય કેટલું થાય?

એક બળ $F$ એ $L$ સમતલના ચોરસ વિસ્તાર પર લાગુ થાય છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટી $2 \%$ છે અને તે $F$ માં $4 \%$ છે, તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટી ........... $\%$ હશે.

જો $x = a -b$ હોય તો $x$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?