બંધ નળમાં જોડેલ મેનોમીટરનું અવલોકન $4.5 \times {10^5}N/m^2$ છે,જયારે નળ શરૂ થાય ત્યારે મેનોમીટરનું અવલોકન $4 \times {10^5}N/m^2$ હોય,તો પાણીનો વેગ ........ $m{s^{ - 1}}$ થાય.
$7 $
$8 $
$9$
$10$
બર્નુલીનો પ્રમેય શબ્દોમાં લખો.
બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો.
બે બાજુ $A$ અને $A'$ આડછેદની ક્ષેત્રફળ ધરાવતી નળી માથી પાણી વહે છે જ્યાં આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $A/A'=5$. જો નળીના બંને છેડા વચ્ચે દબાણનો તફાવત $3 \times 10^5\, N\, m^{-2}$ હોય તો નળીમાં પાણી .......... $m s^{-1}$ ના વેગથી પ્રવેશ કરે?(ગુરુત્વાકર્ષણની અસરને અવગણો)
બર્નુલીના સમીકરણ માટે કયા મૂળભૂત નિયમનું પાલન થાય છે ? તે જાણવો ?
બર્નુલીનું સમીકરણમાં પદોને અનુક્રમે $\frac{P}{{\rho g}} + h + \frac{1}{2}\,\frac{{{v^2}}}{g} =$ અચળ