બર્નુલીનું સમીકરણમાં પદોને અનુક્રમે $\frac{P}{{\rho g}} + h + \frac{1}{2}\,\frac{{{v^2}}}{g} =$ અચળ 

  • A

    એલિવેશન હેડ,પ્રેશર હેડ અને વેલોસીટી હેડ

  • B

    ગુરુત્વ હેડ, એલિવેશન હેડ અને વેલોસીટી હેડ

  • C

    પ્રેશર હેડ, એલિવેશન હેડ અને વેલોસીટી હેડ

  • D

    ગુરુત્વ હેડ,પ્રેશર હેડ અને વેલોસીટી હેડ

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાતા જતા આડછેદના ક્ષેત્રફળવાળી નળીમાંથી આપેલ ધનતા ધરાવતું પ્રવાહી વહન પામે છે. જો $A$ આડછેદનું ક્ષેત્રફળ $1.5\,cm ^2$ અને $B$ નું $25\,mm ^2$ તથા જો $B$ આગળ પ્રવાહીની ઝડપ $60\,cm / s$ હોય. $\left( P _{ A }- P _{ B }\right)$ ............. $pa$ થશે. ($A$ અને $B$ બિંદુઓ આગળ પ્રવાહીના દબાણ $P_A$ અને $P_B$ છે. $\rho=1000\,kg\,m ^{-3}$ $A, B$, નળીની અક્ષ પરના બિંદુઓ છે.)

  • [JEE MAIN 2023]

પ્રવાહીની મુક્ત સપાટી સંકોચાવાનું વલણ કેમ ઘરાવે છે ? તે જણાવો.

પ્રવાહીના વહન માટે બર્નુલીના નિયમનો ઉપયોગ નીચેનામાથી શેમાં થાય છે.

  • [IIT 1994]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજયાના જારમાં $H$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને $h$ ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા $r$ $(r << R)$ છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા $x$ હોય તો ....

  • [JEE MAIN 2016]

બર્નુલીનું સમીકરણ અસ્થાયી છે ? તે જાણવો ?