બર્નુલીનો પ્રમેય શબ્દોમાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધારારેખા સાથે જેમ આગળ વધે છે, તેમ દબાણે $(P)$, એકમ કદ દીઠ ગતિઊર્જા $\left(9 \frac{v^{2}}{2}\right)$ અને એકમ કદ દીઠ સ્થિતિઉર્જી $(\rho g h)$ નો સરવાળો અચળ રહે છે.

Similar Questions

સ્પ્રે કોના નિયમ પર આધાર રાખે છે.

  • [AIIMS 2002]

એક્ એરોપ્લેન ઉડ્યન સ્તરે અચળ ઝડપે રહેલ છે અને તેની બે પાંખોમાં દરેકનું ક્ષેત્રફળ $40 \mathrm{~m}^2$ છે. જો તેની નીચેની પાંખની સપાટી પર હવાની ઝડ૫ $180 \mathrm{~km} / \mathrm{h}$ અને ઉપરની સપાટી પર $252 \mathrm{~km} / \mathrm{h}$ હોય તો પ્લેનનું દળ_________$kg$છે. (હવાની ઘનતા $1 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને $10 \mathrm{~ms}^{-2}$ લો.)

  • [JEE MAIN 2024]

પ્રક્ષુબ્ધ વહનને કેમ લાગુ પાડી શકાતું નથી ? તે સમજાવો ?

એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$

  • [JEE MAIN 2023]

એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે અને બેમાંની દરેક પાંખનું ક્ષેત્રફળ $25\, m^2$ છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ $180\, km/h$ અને ઉપરની સપાટીએ વેગ $234\, km/h$ હોય, તો વિમાનનું દળ શોધો. (હવાની ઘનતા $1 \,kg\, m^{-3}$ લો .)