બે બાજુ $A$ અને $A'$ આડછેદની ક્ષેત્રફળ ધરાવતી નળી માથી પાણી વહે છે જ્યાં આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $A/A'=5$. જો નળીના બંને છેડા વચ્ચે દબાણનો તફાવત $3 \times 10^5\, N\, m^{-2}$ હોય તો નળીમાં પાણી .......... $m s^{-1}$ ના વેગથી પ્રવેશ કરે?(ગુરુત્વાકર્ષણની અસરને અવગણો)

  • [AIEEE 2012]
  • A

    $5$

  • B

    $10$

  • C

    $25$

  • D

    $50\sqrt {10}$

Similar Questions

વિધાન : પ્રવાહમાં જ્યારે દબાણ વધુ હોય ત્યાં વેગ ઓછો હોય અને ઊલટું પણ (દબાણ ઓછું અને વેગ વધુ)

કારણ : બર્નુલીના નિયમ મુજબ આદર્શ પ્રવાહીના વહન માટે એકમ દળમાં રહેલ કુલ ઉર્જા અચળ હોય.

  • [AIIMS 2014]

જો બર્નુલીનું સમીકરણ લાગુ પાડવામાં નિરપેક્ષ દબાણને બદલે કોઈ ગેજ (gauge) દબાણ વાપરે તો ફેર પડે ? સમજાવો.

એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરતી બે હોડીઓ એકબીજા તરફ કેમ આકર્ષાય છે ? તે જણાવો ?

$1.2\,kg\,m^{-3}$ ઘનતા ધરાવતી હવા સમક્ષિતિજ પ્લેનના પાંખડા પર એવી રીતે વહે છે કે જેથી પાંખડાની ઉપર અને નીચે તેનો વેગ $150\,ms^{-1}$ અને $100\,ms^{-1}$ છે,તો પાંખડાની ઉપર અને નીચે દબાણનો તફાવત ........ $Nm^{-2}$ હશે?

  • [JEE MAIN 2013]

વેન્યુરિમીટરમાં પહોળા વિભાગ પાસે તરલનો વેગ માપવાનું સમીકરણ દર્શાવો.