કોઈ વિમાન પૃથ્વીથી $3400 \,m$ ની ઊંચાઈએ ઊડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન કોરા $10\, sec$ માં કપાયેલ અંતર $30^o$ નો કોણ બનાવતું હોય, તો વિમાનની ઝડપ કેટલી હશે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વ્યક્તિ ચોરસના $A$ બિંદુથી સામેના છેડે આવેલા $C$ બિંદુ પર જવા માંગે છે. ચોરસની બાજુની લંબાઈ $100\, m$ છે. મધ્યમાં આવેલ $50\, m\,\times \,50\, m$ ચોરસમાં રેતી પથરાયેલ છે. આ રેતીવાળા ચોરસની બહાર તે $1\,ms^{-1}$ ની ઝડપથી ચાલી શકે છે જ્યારે રેતીવાળા ચોરસમાં $vms^{-1}$ ની ઝડપથી ચાલી શકે છે જ્યાં $(v < 1)$ તો રેતીમાંથી ચાલીને કે રેતીની બહારથી ચાલીને $C$ બિંદુ પર ઝડપથી પહોંચવા નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોવું જોઈએ ?
એક સદિશની લંબાઈ ℓ છે પૂચ્છ ને $\theta $ ખૂણે વાળવામાં આવે છે. શીર્ષના ભાગમાં સ્થાન સદિશનો ફેરફાર શોધો.