આકૃતિમાં દર્શાવેલ કણ $5 \,ms^{-1}$ ની અચળ ઝડપથી ભ્રમણ કરે છે. તો અડધા પરિભ્રમણ દરમિયાન વેગમાં કેટલા ........$ms^{-1}$ નો ફેરફાર થાય?
22-75

  • A
    $0$
  • B
    $10 $
  • C
    $10\sqrt 2 $
  • D
    $10/\sqrt 2 $

Similar Questions

કોઈપણ સમયે, કણના $x$ અને $y$ યામ અનુક્રમે $x=5t-2t^{2}$ અને $y=10t$ છે, જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. $t =2\,s$ પર કણનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?

  • [NEET 2017]

એક મચ્છર $\overrightarrow{ v }=0.5 t ^{2} \hat{ i }+3 t \hat{ j }+9 \hat{ k }\, m / s$ ના વેગથી અને સમાન પ્રવેગથી ગતિ કરે છે. $2 \,s$ ના અંતે મચ્છરની દિશા કઈ હશે ?

  • [JEE MAIN 2021]

એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?

પદાર્થના સ્થાન સદીશને $t$ સમય પર $3 t^2 \hat{i}+6 t \hat{j}+\hat{k}$ પ્રમાણે દર્શાવી શકાય. તેની $y$ - અક્ષ તરફ વેગની તીવ્રતા શું હશે?

એક ફૂટબોલને શિરોલંબ ઉપર તરફ હવામાં કીક મારવામાં આવે તો તેની ગતિપથની મહત્તમ ઊંચાઈએ $(a)$ તેનો પ્રવેગ $(b)$ તેનો વેગ કેટલો હશે ?