એક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ $1 \,A $ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી $16\, s$ માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે ? 

  • A

    $10^{23}$

  • B

    $10^{16}$

  • C

    $10^{18}$

  • D

    $10^{20}$

Similar Questions

 એક ઇલેક્ટ્રિક હીટરને $220\;V$નો વૉલ્ટેજ આપતા તે $1.1\;kW$ જેટલો પાવર ખર્ચે છે. આ હીટરમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?

એક વિદ્યાર્થી એક પ્રયોગ કર્યા પછી અનુક્રમે $R_1, R_2$ અને $R_3$ અવરોધના નિક્રોમ તારના ત્રણ નમૂના માટે $V-I$ ગ્રાફ આલેખિત કરે છે. (આકૃતિ.) નીચે પૈકી કયું સત્ય છે ?

 ફયુઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?

નીચે દર્શાવેલ વિદ્યુત-પરિપથ (આકૃતિ)માં, $12\, V$ ની બેટરી સાથે જોડેલ અવરોધ કે અવરોધોના જૂથમાં ઉત્પન્ન થતી ઉષ્મા......

નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?