એક ઇલેક્ટ્રિક હીટરને $220\;V$નો વૉલ્ટેજ આપતા તે $1.1\;kW$ જેટલો પાવર ખર્ચે છે. આ હીટરમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?

  • A

    $1.1\;A$ 

  • B

    $2.2\;A$ 

  • C

    $4\;A$  

  • D

    $5\;A$   

Similar Questions

બે અવરોધો $R_{1}$ અને $R_{2}$ને બિંદુ $A$ અને $B$  વચ્ચે  સમાંતર જોડેલા છે, તો સમતુલ્ય અવરોધ $R$=$......$

નીચે દર્શાવેલ વિધુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય?

નીચે દર્શાવેલ વિદ્યુતપરિપથનો બિંદુ $A$ અને બિંદુ $B$ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય? 

ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં વિદ્યુતપ્રવાહની કઈ અસરનો ઉપયોગ થાય છે?

$kWh$ કઈ ભૌતિક રાશિનો એકમ છે?