એક વાહક તારમાંથી $2\, A$ જેટલો વિદ્યુતપ્રવાહ $1$ મિનિટ માટે પસાર કરવામાં આવે છે. આ તારમાંથી પસાર થતો કુલ વિધુતભાર કેટલો હશે?
જો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ $I$ માં $100$ ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ..........$\%$ હોય છે.
દ્રવયની અવરોધકતાનો $SI$ એકમ કયો છે?
અવરોધના એકમ ઓહ્મને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે?
વિદ્યુતપ્રવાહની રાસાયણીક અસરની મદદથી ચાંદીના દાગીના પ૨ સોનાનો ઢોળ યડાવવાની પદ્ધતિને શું કહે છે?