એક સિક્કાને તક્તી પર ગોવેલો છે. આ સિક્કા અને તક્તી વચચેઘર્ષાણાંક $\mu$ છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર $r$ હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ ........

  • [JEE MAIN 2024]
  • A

    $\frac{\mu g}{r}$

  • B

    $\sqrt{\frac{\mathrm{r}}{\mu g}}$

  • C

    $\sqrt{\frac{\mu g}{r}}$

  • D

    $\frac{\mu}{\sqrt{\mathrm{rg}}}$

Similar Questions

એક કારના ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. તો કાર ની $40 \,m$  ની ત્રિજ્યા ના વળાંક વાળા રોડ પર સરક્યાં વગર ......... $m/s$ મહતમ ઝડપથી ફરી શકશે.

$R$ ત્રિજયાના અને $b$ પહોળાઇના,અને $h $ ઊંચાઇના ઢાળવાળા રોડ પર એક કાર $v$ ઝડપથી ગતિ કરે છે.કારને $v$ વેગથી વળાંક લેવા માટે $h$ કેટલો હોવો જોઈએ?

સમતલ રસ્તા પર વળાંક લેતી વખતે વાહનને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?

બે પથ્થરોના દ્રવ્યમાન $m $ અને $ 2m$  છે. ભારે પથ્થરને $\frac{r}{2}$ ત્રિજયાના તથા હલકા પથ્થરને $r$ ત્રિજયાના વર્તુળાકાર સમક્ષિતિજ માર્ગ પર ભ્રમણ કરાવવામાં આવે છે. જયારે આ પથ્થરો પર સમાન કેન્દ્રગામી બળો લાગે ત્યારે હલકા પથ્થરોનો રેખીય વેગ, ભારે પથ્થરોના રેખીય વેગ કરતા $n$ ગણો છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?

  • [AIPMT 2015]

$10 \,m/sec$ ની ઝડપથી જતી બાઇક $50\,m$ ત્રિજયામાં વળાંક લે છે,બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે રાખવી જોઇએ?