$1 \;kg $ દળવાળા પદાર્થને $20\; m/s$ જેટલા વેગથી ઊર્ધ્વ તરફ ફેંકવામાં આવે છે. પરિણામે તે $18\; m$  જેટલી ઊંચાઇ પ્રાપ્ત કર્યા બાદ ક્ષણ પૂરતો સ્થિર થાય છે. હવાના ઘર્ષણના કારણે ગુમાવતી ઊર્જા કેટલી ($J$ માં) હશે? ($g=10 \;ms^{-2}$)

  • [AIPMT 2009]
  • A

    $30$

  • B

    $40$

  • C

    $10$

  • D

    $20$

Similar Questions

$W$ વજન ધરાવતા ટુકડા દ્વારા $ v$ વેગ સાથે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર તણાવ લગાડવામાં આવે છે ત્યારે $k$  બળ અચળાંકવાળી સ્પ્રિંગમાં મહત્તમ તણાવ ઉત્પન્ન થાય છે જે ......... અંતરે થશે.

કાર્યઊર્જા પ્રમેયની અગત્યતા જણાવો અને કાર્યઊર્જા પ્રમેય સદિશ છે કે અદિશ ? 

સૂર્યમાંથી ઉદ્ભવતી ઊર્જા કયા સમીકરણ પર આધારિત છે ?

જો $E \,-\,V < 0$ હોય, તો આ સ્થિતિ શક્ય છે ?

એક $0.2 \;kg$ નાં બોલને શિરોલંબ દિશામાં ઉપર તરફ હાથનાં બળ વડે ફેકવામાં આવે છે. બળ લગાવતી વખતે હાથ $0.2\; m$ ખસે છે અને બોલ $2\; m$ ઊંંચાઈએ પહોંચે છે તો બળનું મૂલ્ય શોધો. ($g =10 m / s ^{2}$ લો)

  • [AIEEE 2006]