સૂર્યમાંથી ઉદ્ભવતી ઊર્જા કયા સમીકરણ પર આધારિત છે ?

Similar Questions

$m$  દળ અને $l$  લંબાઇ ધરાવતો સળિયો ટેબલ પર પડેલ છે.તેને શિરોલંબ કરતાં થતું કાર્ય

કાર્યઊર્જા પ્રમેયની અગત્યતા જણાવો અને કાર્યઊર્જા પ્રમેય સદિશ છે કે અદિશ ? 

આપેલ આકૃતિમાં ચોસલાં (બ્લોક) ને બિંદુ '$A$' આગળથી મુક્ત કરવામાં આવે છે. ચોસલું જ્યારે બિંદુ '$B$' આગળ પહોંચે ત્યારે ગતિઊર્જાનું સૂત્ર ............... હશે.

  • [JEE MAIN 2022]

એક ખાલી બસ ને $x$ અંતર કાપ્યા બાદ સીધા રોડ પર બ્રેક લગાડીને રોકી શકાય છે. ધારો કે મુસાફર તેના વજનના $50 \%$ જેટલો ભાર ઉમેરે અને જો બ્રેકીગનું બળ અચળ રહેલું હોય તો બ્રેક લગાડ્યા બાદ બસ કેટલું અંતર દૂર જશે? (બંને કિસ્સાઓમાં બસનો વેગ સમાન છે)

$25 kg$ દળ ઘરાવતા પદાર્થ પર લાગતા અવરોદાકબળ અને સ્થાનાંતર નો આલેખ આપેલ છે. જો $x=0$  પર તેનો વેગ $ 2 m/s . $હોય તો , $x= $ $5m$ પર ગતિઊર્જા.....$J$