$W$ વજન ધરાવતા ટુકડા દ્વારા $ v$ વેગ સાથે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર તણાવ લગાડવામાં આવે છે ત્યારે $k$ બળ અચળાંકવાળી સ્પ્રિંગમાં મહત્તમ તણાવ ઉત્પન્ન થાય છે જે ......... અંતરે થશે.
$v\sqrt {\frac{W}{k}} $
$v\sqrt {\frac{k}{W}} $
$v\sqrt {\frac{W}{{k.g}}} $
$v\sqrt {\frac{{k.g}}{W}} $
સ્થિર રહેલ $500\; \mathrm{g}$ દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો $\mathrm{X}$ ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો $X=8 \;\mathrm{m}$ અને $X=12\; \mathrm{m}$ બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?
$m$ દળની એક છરી લાકડાના એક મોટા બ્લોક $x$ ઊંચાઈએ છે. છરીને મુક્તપતન કરાવવામાં આવે છે, બ્લોકને અથડાય છે અને તેમાં $y$ અંતર સુધી ઘૂસીને અટક છે. છરીને અટકાવવા માટે લાકડાના બ્લોક વડે થયેલ કાર્ય કેટલું હશે?
એક $10 g$ ની ગોળીને $800 m/s$ વેગ સાથે છોડવામાં આવે છે. $1m$ જાડાઈની કાદવની દિવાલમાંથી પસાર થયા પછી તેનો વેગ ઘટીને $100 m/s$ થાય છે. કાદવની દિવાલ વડે આપવામાં આવતો સરેરાશ અવરોધ.....$N$ શોધો.
અસમાન દળ ધરાવતા બે પદાર્થો એક જ દિશામાં સમાન ગતિ ઊર્જા સાથે ગતિ કરે છે. બંને પદાર્થોને સમાન ગતિ અવરોધક બળના મૂલ્ય વડે સ્થિર કરવામાં આવે છે. તો તેઓ સ્થિર થતાં પહેલાં કેટલાં અંતર સુધી ગતિ કરશે તેની સરખામણી કરો.
એક $m $ દળની અને $2l$ લંબાઈને સમાન સ્થિતિ સ્થાપક સાંકળને અવગણ્ય વ્યાસ ધરાવતી એક લીસી સમક્ષિતિજ પીન પર સમતુલનમાં રહે તે રીતે લટકાવેલ છે. જ્યારે સાંકળ પિનને છોડે ત્યારે સાંકળની ઝડપ કેટલી હશે?