$ t= 0$ સમયે, સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે એક પદાર્થને $10\, ms^{-1}$ ગતિથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. $t=1\,s$ પર તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતાં અને ગુરૂત્વપ્રવેગને $g=10\, ms^{-2}$ લેતા $R$ નું મૂલ્ય  ........ $m$ હશે.

  • [JEE MAIN 2019]
  • A

    $10.3$

  • B

    $2.8$

  • C

    $2.5$

  • D

    $5.1$

Similar Questions

એક દડાને $v_0$ વેગથી $\theta $ ખૂણે પ્રક્ષિપ્ત કરવામા આવે છે.તે જ સમયે પ્રક્ષિપ્તબિંદુથી એક છાકરો ${v_o}/2$ ના વેગથી દોડવાનું શરૂ કરે છે.શું છોકરો દડાને કેચ કરી શકશે? જો,કરી શકે તો દડાનો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?

  • [AIEEE 2004]

$15^o$ ના ખૂણે $u$ વેગથી ફેંકેલા પદાર્થની અવધિ $R$ છે.તો તે પદાર્થને $45^o$ ના ખૂણે $2u$ વેગથી ફેંકતા પદાર્થની અવધિ કેટલી મળે?

પ્રક્ષિપ્ત કરેલા પદાર્થના $x$ અને $y$ યામ અનુક્રમે $y = (8t - 5{t^2}) \,meter$ અને $x = 6t \,meter,$ તો પદાર્થનો શરૂઆતનો પ્રક્ષિપ્ત વેગ ......... $m/\sec$ થાય.

બે કણને એક જ સ્થાને થી સમાન વેગ $u$ થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ $R$ મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ $h_1$ અને $h_2$ મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે?

  • [AIIMS 2013]

જમીન પરથી પ્રક્ષિપ્ત થયેલો કણ પ્રક્ષેપણની એક સેકંડ પછી સમક્ષિતિજથી $45^{\circ}$ ખૂણે ગતિથી કરે છે અને બે સેકંડ પછીથી લધુત્તમ ગતિ મેળવે છે. આ માટે પ્રક્ષેપણનો ખૂણો શોધો [હવાના અવરોધને અવગણો]