જમીન પરથી પ્રક્ષિપ્ત થયેલો કણ પ્રક્ષેપણની એક સેકંડ પછી સમક્ષિતિજથી $45^{\circ}$ ખૂણે ગતિથી કરે છે અને બે સેકંડ પછીથી લધુત્તમ ગતિ મેળવે છે. આ માટે પ્રક્ષેપણનો ખૂણો શોધો [હવાના અવરોધને અવગણો]
$\tan ^{-1}(3)$
$\tan ^{-1}(2)$
$\tan ^{-1}(\sqrt{2})$
$\tan ^{-1}(4)$
સમાન વેગથી બધી દિશામાં ગોળી છોડવામાં આવે છે. તેનાથી ધેરાતુ મહતમ ક્ષેત્રફળ કેટલું મળે?
જો પ્રક્ષિપ્ત ગતિમાં પદાર્થની અવધિ તેની મહત્તમ ઊંચાઈ કરતાં ત્રણ ગણી હોય તો તેનો પ્રક્ષિપ્તકોણ કેટલો હશે?
સમાન પ્રારંભિક વેગ માટે કોઈ પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ $30^o$ થી વધારીને $60^o$ કરતાં તેમની મહત્તમ ઊંચાઈ વચ્ચેનો સંબંધ મેળવો.
પદાર્થને મહત્તમ અવધિ $R$ થાય તે રીતે ફેંકેલ છે.જયાં તેનો વેગ લધુત્તમ હોય તે બિંદુના યામ શું મળે?
સમક્ષિતિજ સાથે $15^{\circ}$ ના ખૂણો કણને છોડવામાં આવે ત્યારે તેની અવધી $1.5 \;km$ છે. જ્યારે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે તેને છોડવામાં આવે ત્યારે અવધી કેટલી થાય?