નીચે તરફ $\mathrm{a}$ જેટલા પ્રવેગથી ગતિ કરતી લિટમાં રાખેલું બેરોમીટર જેટલું દબાણ દર્શાવશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લિફ્ટની અદ્યો:દિશાની ગતિના કારણે.

પરિણામી પ્રવેગ = $g-a$

$\therefore$ લિફટમાં દબાણ $=h\rho(g-a)$

$=\frac{76 \times 13.6 \times(g-a)}{13.6 \times g}\,cm\,Hg$

આ દબાણે વાતાવરણના દબાણ $76\,c\, Hg$ કરતાં ઓછું છે.

Similar Questions

એલિવેટરમાં મૂકેલો બેરોમીટર $76 \,cm$ વાંચન કરે છે, જ્યારે તે સ્થિર હોય છે. જો એલિવેટર એ થોડાક પ્રવેગ સાથે ઉપર જઈ રહી હોય, તો વાંચન .............. $cm$  હશે ?

તળાવની અડધી ઊંડાઇએ દબાણ તળિયા કરતાં $2/3$  ગણું છે,તો તળાવની ઊંડાઇ ....... $m$ હશે .

મર્યાદિત હવાનું દબાણ $p$ છે. જો વાતાવરણનું દબાણ $P$ છે તો...

એક $H$ ઊંચાઈના મોટા પાતને, $\rho$ ઘનતાના પ્રવાહીથી છલોધલ ભરવામાં આવે છે. તેની શિરોલંબ બાજુની સપાટી પર $r$ ત્રિજ્યાનું એક નાનું છિદ્ર બનાવવામાં આવે છે. (તળિયાની એકદમ નજીક) તો પ્રવાહીના દબાણને રોકવા માટે જરરી સમક્ષિતિજ બળ કેટલું હશે ?

$1\,cm ^3$ ધનફળ ધરાવતો એક પરપોટો $40\,m$ ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી $12^{\circ}\,C$ તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ $1 \times 10^5\,Pa$ અને પાણીની ધનતા $1000\,kg / m ^3$ તથા $g =10\,m / s ^2$ છે. $40\,m$ ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ $..........\,cm^3$ હશે.

  • [JEE MAIN 2023]