એક $H$ ઊંચાઈના મોટા પાતને, $\rho$ ઘનતાના પ્રવાહીથી છલોધલ ભરવામાં આવે છે. તેની શિરોલંબ બાજુની સપાટી પર $r$ ત્રિજ્યાનું એક નાનું છિદ્ર બનાવવામાં આવે છે. (તળિયાની એકદમ નજીક) તો પ્રવાહીના દબાણને રોકવા માટે જરરી સમક્ષિતિજ બળ કેટલું હશે ?

  • A

    $\rho g H \pi r^2$

  • B

    $\rho g H$

  • C

    $\rho g H \pi r$

  • D

    $\rho g \pi r^2$

Similar Questions

બે નળાકાર પાત્રના પાયા સમાન સમતલમાં છે. તેમાં $\rho$ ઘનતા ધરાવતું પ્રવાહી ભરેલ છે. એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ ${h_2}$ છે. પાત્રના પાયાનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે બંને પાત્રને જોડવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ દ્વારા બંનેમાં સમાન સ્તર કરવા કેટલું કાર્ય કરવું પડે?

  • [AIIMS 2009]

પ્રવાહીની ઘનતા $ 1.5 gm/cc$  છે,તો $P$  અને $S$ બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.

કોઈ સ્થળ પર વાતાવરણનું દબાણ $10^5 \,Pa$ છે. જો ટ્રાઈબ્રોમોમીથેન (વિશિષ્ટ ગુરુત્વ $=2.9$ ) બેરોમેટ્રિક પ્રવાહી તરીક નિયુક્ત કરવામાં આવે છે, તો બેરોમેટ્રિક ઊંચાઈ ....... $m$ હેશે.

બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા $d$ ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ $S$ છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{2}$ છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે.  આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?

  • [JEE MAIN 2020]