એલિવેટરમાં મૂકેલો બેરોમીટર $76 \,cm$ વાંચન કરે છે, જ્યારે તે સ્થિર હોય છે. જો એલિવેટર એ થોડાક પ્રવેગ સાથે ઉપર જઈ રહી હોય, તો વાંચન .............. $cm$ હશે ?
$76$
$>76$
$<76$
$0$
જ્યારે એલિવેટર ઉપરની તરફ જાય છે ત્યારે તેમાં રાખેલ બેરોમીટર $76 \,cm$ રીડીંગ દર્શાવે છે. તો તેમાં ઉદભવતું દબાણ (in $cm$ of $Hg )$ કેટલુ હશે?
$1\,m \times 1\,m$ $size$ નો ચોરસ ગેટ તેના મધ્યબિંદુથી લટકાવેલ છે.$\rho$ ઘનતાનું પ્રવાહી ગેટની ડાબી બાજુની જગ્યામાં ભરેલ છે. તો ગેટને સ્થિર રાખવા માટે જોઈતું બળ $F . \ldots . .. ....$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલું પાત્ર દર્શાવે છે. ચાર બિંદુુઓ $A, B, C$ અને $D$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળના વિરુદ્ધ વ્યાસાં બિંદુુઓ પર છે. $A$ અને $C$ બિંદુઓ શિરોલંબ રેખા પર રહેલા છે અને $B$ અને $D$ બિંદુુઓ સમક્ષિતિજ રેખા પર રહેલા છે. ખોટું નિવેદન પસંદ કરો. ( $p_A,p_B, p_C, p_D$ એ અનુક્કમિત બિંદુઓ પરનું $A$ નિરપેક્ષ દબાણ છે.
તળાવની અડધી ઊંડાઇએ દબાણ તળિયા કરતાં $2/3$ ગણું છે,તો તળાવની ઊંડાઇ ....... $m$ હશે .
$w$ જાડાઈ ધરાવતા અને $H$ ઊંંચાઈ ધરાવતા ડેમમાં પાણી ભરવામાં આવે છે, તો ડેમ પર લાગુ પડતું પરીણામી બળ.