તળાવની અડધી ઊંડાઇએ દબાણ તળિયા કરતાં $2/3$ ગણું છે,તો તળાવની ઊંડાઇ ....... $m$ હશે .
$10 $
$20 $
$60 $
$30 $
હવાનો પરપોટો તળાવમાં તળિયાથી સપાટી સુધી ઉપર ચઢે છે. જો તેની ત્રિજ્યા $200\%$ જેટલી વધે છે અને વાતાવરણનું દબાણ એ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું છે તો તળાવની ઊંંચાઈ ........ $H$ છે.
$P$ પમ્પ દ્વારા $ d $ ઘનતા ધરાવતું પાણી બીજા પાત્રમાં લઇ જવાથી થતું કાર્ય
$H$ ઊંચાઈ અને $\rho$ ઘનતા ધરાવતા ટેન્કમાં પ્રવાહી ભરવામાં આવે છે. તો આ કન્ટેનરની દીવાલ પર લાગતું સરેરાશ દબાણ.
બે પાત્રોને તળિયાનાં સમાન ક્ષેત્રફળ પરંતુ જુદા આકાર છે. બંને પાત્રોમાં સમાન ઊંચાઈ સુધી પાણી ભરવા માટે પ્રથમ પાત્રમાં બીજા કરતાં બમણા કદનું પાણી જોઈએ છે. બે કિસ્સાઓમાં પાણી વડે તળિયા પર લગાડેલું બળ સમાન હશે ? જો તેમ હોય તો તે સમાન ઊંચાઈ સુધી પાણી ભરેલા પાત્રો વજનમાપક પર કેમ જુદાં અવલોકનો દર્શાવે છે ?
એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા $d_1$ અને $d_2$ છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ $90°$ નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે $\alpha $ કોણ રચે છે,તો ગુણોત્તર $\frac{{{d_1}}}{{{d_2}}}$