$50 \,g$ દળનાં એેક દડાને $20\,m$ ની ઉંચાઈથી ફેકવામાં આવે છે. એક જમીન પર ઉભેલો છોકરો $200 \,N$ નાં સરેરાશ બળ સાથે બેટથી દડાને શિરોલંબ રીતે ઉપર તરફ મારે છે. જેથી તે $45 \,m$ ની શિરોલંબ ઉંચાઈને પ્રાપ્ત કરે છે. તો દડાનો બેટ સાથેનો સંપર્ક સાથે રહેવાનો સમય શોધો.
[ $g=10 \,m / s ^2$ લો]
એક સેકન્ડનો $1 / 20^{\text {th }}$ ભાગ
એક સેકન્ડનો $1 / 40^{\text {th }}$ ભાગ
એક સેકન્ડનો $1 / 80^{\text {th }}$ ભાગ
એક સેકન્ડનો $1 / 120^{\text {th }}$ ભાગ
એક વસ્તુને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેની મહત્તમ ઉંંચાઈએ નીચે આપેલામાંથી કઈ ભૌતિક રાશિ શૂન્ય થશે ?
$0.15\, \mathrm{~kg}$ દળ ધરાવતા એક બોલને $10\, m$ ઊંચાઈએથી છોડવામાં આવે છે, તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઇ સુધી રિબાઉન્ડ થાય છે. બોલને અપાતા આવેગનું મૂલ્ય $......$ ની નજીક હશે. $\left(\mathrm{g}=10 \,\mathrm{~m} / \mathrm{s}^{2}\right)$ ($\mathrm{kg}\, \mathrm{m} / \mathrm{s}$ માં)
કણ પર $250\, N$ ન્યુટનનું બળ લગાડતાં $125 \,kg-m/s$ નું વેગમાન પ્રાપ્ત કરે છે.તો બળ ......... $\sec$ સુધી લગાવવામાં આવ્યું હશે.
ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ કોના સંરક્ષણ પર આધારિત છે?
વેગ કરતાં વેગમાન કંઈક વધુ માહિતી આપે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો.