એક બેગમા ભિન્ન $5$ લાલ, $4$ લીલા અને $3$ કાળા રંગના દડા છે જો એક પછી એક એમ પુનરાવર્તન સિવાય દડા પસંદ કરવામા આવે તો ચોથી વખત લાલ રંગનો દડો આવે તેની સંભાવના મેળવો

  • A

    $\frac{1}{12}$

  • B

    $\frac{223}{1188}$

  • C

    $\frac{335}{1320}$

  • D

    $\frac{5}{12}$

Similar Questions

$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?

જો એક બિન પક્ષપાતી પાસાને ત્રણ વખત ગબડાવમાં આવે, તો ($i-1$) માં ગબડાવવામાં મળેલ સંખ્યા કરતા $i$ માં ગબડાવ માં મળેલ સંખ્યા, $i=2,3$, મોટી મળે તેની સંભાવના ........... છે. 

  • [JEE MAIN 2024]

$20$ ક્રમશ: પૂર્ણાક સંખ્યાઓમાંથી કોઈપણ બે પસંદ કરવામાં આવે, તો તેનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?

ત્રણ સિક્કાને એક સાથે ઉછાડતાં ઓછામાં ઓછી એકવાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી મળે ?

$52$ પત્તાના ઢગમાંથી યાર્દચ્છિક રીતે બે પત્તા પસંદ કરતાં તે પૈકી બંને રાજા હોવાની સંભાવના કેટલી મળે.