જો એક બિન પક્ષપાતી પાસાને ત્રણ વખત ગબડાવમાં આવે, તો ($i-1$) માં ગબડાવવામાં મળેલ સંખ્યા કરતા $i$ માં ગબડાવ માં મળેલ સંખ્યા, $i=2,3$, મોટી મળે તેની સંભાવના ........... છે.
$3 / 54$
$2 / 54$
$5 / 54$
$1 / 54$
એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.
જો $ATTEMPT$ શબ્દના અક્ષરોને ફરીવાર યાર્દચ્છિક રીતે લખતા, બધા $T$ એકસાથે આવે તેવી સંભાવના કેટલી થાય ?
એક થેલીમાં $3$ લાલ, $4$ સફેદ અને $5$ કાળા દડા છે. ત્રણ દડા યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તેઓ ભિન્ન રંગના હોવાની સંભાવના કેટલી થાય ?
ગંજી પત્તાની રમતમાં, કોઈ ચોક્કસ ખેલાડી વડે $13$ પત્તામાંથી ચાર રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?
જો ગણ $X$ માં ઘટકોની સંખ્યા $10$ છે અને $P(X)$ એ તેનો ઘાતગણ છે . અને જો $A$ અને $B$ ને યાર્દચ્છિક રીતે $P(X)$ માંથી પુર્નરાવર્તન વગર પસંદ કરવામાં આવે છે તો $A$ અને $B$ ને સમાન ઘટકોની સંખ્યા હોય તેની સંભાવના મેળવો.