$40$ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી યાર્દચ્છિક રીતે બે પસંદ કરવામાં આવે છે. તો સંખ્યાઓનો સરવાળો અયુગ્મ હોવાની સંભાવના કેટલી થાય ?
$14/29$
$20/39$
$1/2$
આપેલ પૈકી એક પણ નહિં.
$EXAMINATION$ નાં બધાજ મૂળાક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થવિહીન શબ્દો બનાવમાં આવે છે તો આવા શબ્દોમાં $M$ એ ચોથા સ્થાને આવે તેની સંભાવના મેળવો.
જો ગણ $\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}$ માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને $4 $ નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .
જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં $3$ બાદશાહ હોય એ ઘટનાની સંભાવના શોધો.
બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં કોઈ પુરુષ ન હોય ?
$3$ પુરૂષો, $2$ સ્ત્રી, $4$ બાળકો પૈકી યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિને પસંદ કરતા ચોક્કસ $2$ બાળકો પસંદ થવાની સંભાવના કેટલી થાય છે.