$20$ ક્રમશ: પૂર્ણાક સંખ્યાઓમાંથી કોઈપણ બે પસંદ કરવામાં આવે, તો તેનો સરવાળો એકી હોવાની સંભાવના કેટલી?

  • A

    $\frac{5}{{19}}$

  • B

    $\frac{{10}}{{19}}$

  • C

    $\frac{9}{{19}}$

  • D

    આમાંથી એકેય નહિ.

Similar Questions

એક પેટીમાં $20$ કાર્ડ છે જે પૈકી $10$ કાર્ડ પર $\mathrm{A}$ લખેલ છે અને બાકીના $10$ પર $B$ લખેલ છે . પુનરાવર્તન સહિત એકપછી એક કાર્ડને ત્યાં સુધી કાઢવમાં આવે જ્યાં સુધી બીજી વખત $A$ કાર્ડ આવે. તો બીજી વખત $A$ કાર્ડ એ ત્રીજી વખત $B$ કાર્ડ  પહેલા હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2020]

$4$ શ્રીમાન $4$ શ્રીમતી યાર્દચ્છિક રીતે વર્તૂળાકાર ટેબલ પર બેસે છે તો તેઓની વારાફરથી બેસવાની સંભાવના કેટલી થાય ?

$52$ પત્તા પૈકી બે પત્તા લેતાં બંને પત્તા લાલ અથવા બંને પત્તા રાજાના હોવાની સંભાવના કેટલી થાય ?

એક લોટરીની દસ સમાન ઈનામવાળી $10,000$ ટિકિટ વેચવામાં આવી છે. જો તમે બે ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો. 

ચાર સમતોલ પાસા  $D_1, D_2, D_3 $ અને $D_4$ છે. દરેકને  $1, 2, 3, 4, 5 $  અને  $6$  અંકોવાળી છ બાજુઓ ધરાવે છે. તેમને વારાફરતી ઉછાળવામાં આવે છે. તો  $D_4$ એ દર્શાવેલ સંખ્યાને $D_1, D_2$  અને $D_3$   પૈકી એક વડે દર્શાવવાની સંભાવના કેટલી થાય ?