ત્રણ સિક્કાને એક સાથે ઉછાડતાં ઓછામાં ઓછી એકવાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી મળે ?

  • A

    $1/2$

  • B

    $3/4$

  • C

    $1/8$

  • D

    $7/8$

Similar Questions

$1, 2, 3, 4, 5, 6$ અને $8$ અંકોનો ઉપયોગ કરી પાંચ અંકવાળી સંખ્યા બનાવવામાં આવે છે. તેમની બંને છેડે યુગ્મ અંકો આવે તેની સંભાવના કેટલી થાય ?

જો $7$ પાસાઓને એક સાથે ફેંકવામા આવે તો બધા પાસાની ઉપરની બાજુએ છ આવે તેની સંભાવના મેળવો. 

રમતનાં બાજી પત્તા ચિપતાં અકસ્માતે ચાર પડી જાય છે. ખોવાયેલ પત્તા પૈકી દરેક જોડમાંથી એક હોવાની સંભાવના કેટલી થાય છે ?

શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો  $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1983]

અહી $10$ ઈજનેરી કોલેજો અને પાંચ વિધ્યાર્થીઓ $A, B, C, D, E$ છે આમાંથી દરેક વિધ્યાર્થીઓને  આ બધી $10$ કોલેજ માંથી ઓફર લેટર મળે છે દરેક વિધ્યાર્થી સ્વત્રંતપણે એક કોલેજ પસંદ કરે છે બધા વિધ્યાર્થીઓ ભિન્ન કોલેજોમાં એડમિશન લે તેની સંભાવના $\frac {a}{b}$ ,જ્યાં $a$ અને $b$ એ સહ-અવિભાજય સંખ્યા છે, હોય તો $a + b$ ની કિમત મેળવો