એક $LCR$ સર્કિટ એ ડેમ્પ્ડ હાર્મોનિક ઓસિલેટર જેવું વર્તે છે. તેને ડેમ્પિંગ અચળાંક $b$ ધરાવતા ભૌતિક સ્પ્રિંગ-માસ ડેમ્પ્ડ ઓસિલેટર સાથે સરખાવતા,સાચી સમાનતા કઈ હશે?

  • A
    $L \leftrightarrow m, C \leftrightarrow \frac{1}{k}, R \leftrightarrow b$
  • B
    $L \leftrightarrow \frac{1}{b}, C \leftrightarrow \frac{1}{m}, R \leftrightarrow \frac{1}{k}$
  • C
    $L \leftrightarrow m, C \leftrightarrow k, R \leftrightarrow b$
  • D
    $L \leftrightarrow k, C \leftrightarrow b, R \leftrightarrow m$

Explore More

Similar Questions

યાંત્રિકીમાં $LC$ દોલનો અને બળપૂર્વકના અવમંદિત દોલનોની તુલના કરો.

$L-C$ સર્કિટની પ્રાકૃતિક આવૃત્તિ કોના બરાબર હોય છે?

એક $LC$ સર્કિટમાં $20 \, mH$ ઇન્ડક્ટર અને $50 \, \mu F$ કેપેસિટર છે,જેમાં પ્રારંભિક વીજભાર $10 \, mC$ છે. સર્કિટનો અવરોધ નગણ્ય છે. ધારો કે સર્કિટ બંધ કરવાનો સમય $t = 0$ છે. કયા સમયે સંગ્રહિત ઉર્જા સંપૂર્ણપણે ચુંબકીય હશે? $t = \dots \, ms$

Difficult
View Solution

એક ચાર્જ થયેલ $10 \mu F$ કેપેસિટરને $16 \text{ mH}$ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. પરિપથના મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી છે?

એક $LC$ સર્કિટમાં,કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર $q_0$ છે. $\left| \frac{di}{dt} \right|_{\max }$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo